બોટાદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાના મહત્વના બોટાદ તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક પણ છે.
બોટાદ તાલુકામાં આવેલ સાળંગપુર હનુમાનજીનું મંદિર પ્રખ્યાત છે જે બોટાદ નગર થી ૧૧ કિ.મી. દૂર આવેલુ છે.