બાળકના ઉત્સાહ ક્યારેય ભાંગી ન નાખો

બાળકના ઉત્સાહ ક્યારેય ભાંગી ન નાખો

બાળપણનાં વર્ષો જીવનનાં મૂલ્યવાન વર્ષો છે. આ સમયે બાળકનો માનસિક અને શા‍રીરિક વિકાસ થાય છે. બાળકો સુખ સગવડના સાધનો વિના પણ તેઓ નિજાનંદમાં મસ્ત રહે, મોજમજા કરે તેમાં આપણને વાંધો હોવો જોઈએ નહીં.
ઘણીવાર નાની નાની બાબતોમાં ટોકીને આપણે તેનો આનંદ છીનવી લઈએ છીએ. જેમ કે,
સોફા પર ઠેકડા નહીં માર !
માટીમાં રમવા ન જા !
વરસાદમાં પલળીશ નહીં !
મોટેથી ગીતો ન ગાઈશ !
ચપ્પલ વિના રમવા ન જા !
મહેમાન આવ્યા હોય ત્યારે શાંતીથી બેસાઈ !

બાળકોની જિજ્ઞાસાવૃત્તિ કે કુતૂહલને ક્યારેય દબાવવાં ન જોઈએ. જેમ કે, બાળકોને જાણવું હોય કે હું આ દુનિયામાં કેવી રીતે આવ્યો ? માતા–પિતા આ બાબતને ગૌણ ગણીને જવાબ આપવાનું ટાળે છે. ઘણીવાર માતા-પિતા બાળકને ચૂપ પણ કરી દે છે. આવી નાજુક પરિસ્થિતિમાં બાળકોની સાથે સમય વિતાવીએ. તેમને વિગતે દરેક બાબત સમજાવીએ.ાબતો વિશે વિસ્તૃત માહિતી આપીએ અ
આવી બાબતો અત્યંત સ્વાભાવિક છે. તેઓને આ બને તેમની જિજ્ઞાસાવૃત્તિને સંતોષીએ. બાળકો જેટલા વધુ સવાલો પૂછશે તેટલું વધુ જ્ઞાન મેળવશે.તેમના દરેક સવાલનો સંતોષ કારક જવાબ આપવાનો પ્રયત્ન કરો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors