ફોર્ચ્યુનની યાદીમાં ટોચની દસ મહિલાઓ
(૧)કાવેરી કલાનિધિ
પગાર પેકેજ: રૂ. ૫૭ કરોડ (રૂ.૫૭૦ મિલિયન)
કંપની: સન ટીવી નેટવર્કના એક્ઝિક્યુટિવ ડાયરેકટર
ભારતમાં સૌથી વધુ પગાર મેળવતા મહિલા.
ગયા વર્ષેનું પેકેજ અંદાજીત ૭૨ કરોડ
(૨)ઉર્વી એ. પિરામલ
પગાર પેકેજ: રૂ.૭.૩ કરોડ (રૂ.૭૩ મિલિયન)
કંપની:Peninsula Landના ચેરપર્સન
વાર્ષિક: રૂ.૭.૩ કરોડ રૂપિયા પગાર
(૩)પ્રીતા રેડ્ડી
પગાર પેકેજ: રૂ.૬.૯ કરોડ (રૂ.૬૯ મિલિયન)
કંપની:એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝના મેનેજીંગ ડાયરેકટર
વાર્ષિક: રૂ. ૭.૩ કરોડ રૂપિયા પગાર
(૪)વિનીતા સિંઘાનિયા
પગાર પેકેજ: રૂ.૫.૯ કરોડ (રૂ.૫૯ મિલિયન)
કંપની: જે.કે.લક્ષ્મી સિમેન્ટના એમડી
વાર્ષિક: રૂ. ૫.૯ કરોડ રૂપિયા પગાર
(૫)વિનીતા બાલી
પગાર પેકેજ: રૂ.૫.૭ કરોડ (રૂ.૫૭ મિલિયન)
કંપની: બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડાયરેકટર
વાર્ષિક: રૂ.૫.૭ કરોડ રૂપિયા પગાર
(૬) રેણુ સુદ કર્નડ
પગાર પેકેજ: રૂ.૫.૧ કરોડ (રૂ.૫૧ મિલિયન)
કંપની:એચડીએફસીના મેનેજીંગ ડાયરેકટર
વાર્ષિક: રૂ.૫.૧ કરોડ રૂપિયા પગાર
(૭)સુનીતા રેડ્ડી
પગાર પેકેજ: રૂ.૫ કરોડ (રૂ.૫0 મિલિયન)
કંપની:એપોલો હોસ્પિટલના એમડી
વાર્ષિક: રૂ.૫ કરોડ રૂપિયા પગાર
(૮)ચંદા કોચર
પગાર પેકેજ: રૂ.૪.૨૪ કરોડ (રૂ.૪૨.૪ મિલિયન)
કંપની: આઇસીઆઇસીઆઇ બેન્કના એમડી અને સીઇઓ
વાર્ષિક: રૂ.૪.૨૪ કરોડ રૂપિયા પગાર
ભારતની સૌથી પાવરફુલ બિઝનેસ વિમેન્સ
(૯)આરતી ક્રિષ્ના સુંદરમ
પગાર પેકેજ: ૪ કરોડ રૂપિયા (રૂ.૪૦ મિલિયન)
કંપની: ફાસ્ટનર્સના જોઇન્ટ મેનેજીંગ ડાયરેકટર
વાર્ષિક : રૂ.૪ કરોડ રૂપિયા પગાર
(૧૦)રૂપા ગુરૂનાથ
પગાર પેકેજ: રૂ.3.૯ કરોડ (રૂ.3૯ મિલિયન)
કંપની: ઇન્ડિયા સિમેન્ટના હોલ ટાઇમ ડાયરેકટર
વાર્ષિક: રૂ.3.૯ કરોડ રૂપિયા પગાર