બ્રહ્મસમાજ દ્વારા સોશીયલ મિડિયાના માધ્યમથી સૌ બ્રાહ્મણ મિત્રો એક બીજાની સાથે સંર્પકમાં રહી શકે તે માટે ખુબ જ વિશાળપાયે આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે બ્રહ્મસમાજ દ્વારા Android apps (લિન્ક https://goo.gl/12GLvn ) બનાવવામાં આવી છે. આ વિષયે વધુ માહિતી આપતા નિહારીકા રવિયા એ જણાવ્યું હતું કે, બ્રહ્મસમાજના કલ્યાણ અને બ્રહ્મસમાજના લોકો, દુનિયાના વધુને વધુ બ્રાહ્મણો એક બીજા સાથે સંપર્કમાં રહી, બ્રહ્મસમાજ દ્વારા યોજાતા પ્રોગ્રામ, સ્નેહ મિલનો, લગ્ન નોંધણી, શિક્ષા સહાયક, રોજગાર, સમાચાર, આયોજનો અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી શકે તેવી ઉચ્ચ ભાવના સાથે આ Android apps બનાવવામાં આવી છે.
ગુજરાતી, હિન્દી, અંગ્રજી ભાષા લખી શકાય તેવી આ એપની મફત (free) સેવાઓ ઉપલબ્ધ કરૂ છું. આ એપ નો ઉપયોગ સૌ મિત્રો વિના મુલ્યે કરી શકશે. આ માટે ની લિંક https://goo.gl/12GLvn છે. નવા સુધારા અને પ્રોગ્રામીંગ અપડેટ કરવાનું કામ અત્યારે કરી રહી છું. જે ટૂક સમયમાં ઉપલબ્ધ થશે.
નિહારીકા રવિયા