પોતાને ઓળખવાની રીત કઈ ?
* પોતાને પોતાની ઓળખાણ એટલે જ સમગ્ર સર્ગને ઓળખી લેવો.એટાલે ઓળખનારો આપોઆપ જુદો પડી જશે.
* પોતાના અંતઃકરણને દર્પણની જેમ સ્વચ્છ બનાવી દેવું.
* અંતરથી ઊઠતા વિચારોને જોવાની ટેવ પાડવી.
* ઈન્દ્રિયોના વ્યવહાર પર ધ્યાન રાખવું.
પ્રકૃતિ શું છે?
* પરમાત્માની ક્રિયાશક્તિ.
* પરમાત્માનું સ્ફુરણ.
પ્રકૃતિને શા માટૅ \’જડ\’ કહી છે ?
* જીવ, આત્મા કે પરમાત્માના સંબંધ વિના પ્રકૃતિ પોતાની મેળે કાંઈ કર શકવા સમર્થ નથી એટલે