પોતાની અભિરુચિ કઈ છે તેનો મનુષ્યને ખ્યાલ કેવી રીતે આવે?
* પોતાના સ્વપ્નો પરથી.
* જાતને નીચેના પ્રશ્નો પુછવાથી અભિરુચિનો ખ્યાલ આવવા સંભવ એ
-મારા જીવનનો ઉદેશ્ય કયો છે?
-જીવનમાં હું કયું કામ કરવા ધારુ છુ?
-મારામાં કયા પ્રકારની શક્તિઓ રહેલી છે?
-કયાં કયાં ક્ષેત્રમાં મારી બુધ્ધિ શક્તિ કામ કરી શકે?
-કયું કામ હાથ પર લઊ તો ઉત્તમ રીતે પાર પાડી શકું?