પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ તથા પોતાની ધરી પર ફરે છે.તે શોધ્યુ ભારતીય સંસ્કૃતિએ…
* પશ્ચિમના લોકો કહે છે કે, આજથી ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાં યુરોપના વિદ્રાનો-કોપરનિકસ અને ગેલિલિયોએ શોધ્યુ છે પરંતુ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં ઋગ્વેદના ઋષિ-વિજ્ઞાનોએ કહ્યુ હતું કે પૃથ્વી ગોળ છે,તે પોતાની ધરીન આસપાસ ફરે છે તેથી દિવસ-રાત થાય છે,તે સુર્ય ફરતી પણ પરિક્રમા કરે છે.
કેટ્લાક આધુનિક વિજ્ઞાનીઓ માને છે કે,અણૂ વિજ્ઞાનની આધુનિક શોધખોળૉના મૂળમાં ભારતનું આ પ્રાચીન જ્ઞાન છે.