પરમ પદના અધિકારી કોણ થઈ શકે?
* જે માન અને મોહના ભાવથી મુકત થઈ ગયા છે.* આશક્તિ પર જેમણે વિજય મેળવ્યો છે.
* પરમાત્મા તત્વમાં જેમની નિરંતર સ્થિત છે.
* સુખ દુઃખ આદિ દ્રન્દ્રોથી જે મુકત થઈ ગયા છે.
* વિવેક-વૈરાગ્ય વડે જેમણે સર્વ કર્મફળને ત્યજી દીધા છે
* પ્રિય કે અપ્રિય પદાર્થો સમીપ હોવા છતાં જેમનામાં રાગ-દ્રેષ જન્મતા નથી.
* દેહ-ધર આદિ પદાર્થોમાં જેમને મમતા નથી તેવા સાધકો.