પરમ તત્વને પામવાના નિશ્ચિત માર્ગ કયા?
*અનુભવીનો સંગ કરવો.
* પ્રત્યેક વ્યક્તિએ પોતાની અંદરના બંધારણ અનુસાર માર્ગ શોધવાનો હોય છેઃ પણ સર્વ સામાન્ય માર્ગ બે પ્રકારના હોય છે
(૧) આત્મસ્મરણનો ઃ
-પોતાનાથી બધુ ભિન્ન છે,આત્માથી અલિપ્ત છે એવું સતત ભાન રાખવાનો,સાક્ષીભાવનો માર્ગ
અથવા
-સર્વ વિકારો સતી જાય તેવો માર્ગ
૨) આત્મવિસ્મરણનોઃ
-ભક્તિનો,ભાવજગતમાં તરબોળ રહેવાનો નમાર્ગ.