પરમાત્માની સહેજે સ્મૃતિ રહે તે માટે શું કરવું?
* પ્રત્યેક બાબતમાં ભગવાનને આગળ રાખવા.એટલે કે કર્તાભાવ ન રાખવો.બધુ પ્રભુમય છે અને એમની ઇચ્છાથી જ થઈ રહ્યુ છે એવી નિત્ય જગૃતિ રાખવી.
* પરમાત્મા શેઠ છે અને આપણે મુનિમ છીએ એવો નિરંતર ભાવ કેળવવો.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....