પરમાત્માના ગુણધર્મો કયાં?
*અખંડ સ્મૃતિ તેનો ગુણ છે અને સત્તા તનો ધર્મ છે પોત કોણ છે તેની સતત સ્મૃતિ રહેતી હોવાથી પ્રકૃતિના કોઈપણ વિભાગથી તેઓ આકર્ષતા નથી.સત્તાને સન્માનની અપેક્ષા નથી અને સત્તા કશા પ્રત્યે આકર્ષાતી નથી.તે આજ્ઞા કરતી નહ્તી છતાં તેની આમન્યા બધા સ્વીકારે છે.સત્તામાં ક્ષોભરહિતપણાનું પણ દર્શન થાય છે