નિર્દોષ જીવન કોણ જીવી શકે ?
* જેનું મન શાંત થઈ ગયું હોય.
* રાગ-દ્વેષ હટી ગયા હોય.
* ચંચળતા- ચપળતા શમી ગઈ હોય.
* પદાર્થો પ્રત્યેનું આકર્ષણ અને આસક્તિ છુટી ગયા હોય.
* સ્વાર્થ દૂર થઈ ગયો હોય,
* મારા-તારા પારકાપણાની ગણતરી ન રહી હોય.
* જે નિત્ય ર્તુપ્ત હોય.