* મરચું ખાંડતી વખતે તેમાં થોડું મીઠું અને તેલ નાખવાથી તેની ઝીણી ભુકી આખમાં નહિ પડે.
* તરબુચની છાલને સુકવીને પીસી નાખો. પાવડરનો ઉપયોગ ખાવાના સોડાની જગ્યાએ કરી શકાય છે તેનાથી કઠોર જલ્દી બફાઈ જાય છે.
* ભજિયા બનાવતી વખતે ચણાના લોટમાં થોડું મીઠું દહી મેળવવાથી ભજીયા ક્રિસી અને સ્વાદિષ્ટ બનશે.
* કચુંબર સમારતા પહેલા ફળ અને શાકભાજીને ફ્રિજમાં મુકી દો.આનાથી તે થોડા કડક થઈ જશે અને તમે તેને મનપસંદ આકાર આપી શકશો.