ધ્યાન કોને કહેવાય?
* કેન્દ્રવર્તી વૃતિને.
* ચિતની વિચારશુન્ય સ્થિતિને.
* સરળ રીટે કહેવું હોય તો ચિતમાં કશાનો સંગ્રણ ન કરવો એ ધ્યાન છે.
* બહારના જે પદાર્થો,વિચારો ચિતમાં પ્રવેશી ગયા છેએમને બહાર કઢી નાખવા એ ધ્યાન છે
* માન્યતાઓનો ત્યાગ.
* મનનો લય થઈ જાય તેને.
* વિકલ્પ વિનાની,દ્રન્દ્ર વિનાની સ્થિતિ.
* ચૈતન્યની નિરંતર સ્મૃતિ;સતત જાગૃતિ.
* ઝેન ગુરુઓ મનના અભાવને ધ્યાન કહે છે.