ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે, ( ત્રણ બાટલી રાખી રોજ એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું)
–     	તાંદળજાની ભાજીના રસ માં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.
–     	ખરજવા ઉપર લીમડાનાં બાફેલાં પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
–     	આમળાં બાળી, તલના તેલમાં મેળવી, ચોપડવાથી ખસ મટે છે.
–     	કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલિસ કરવાથી ખૂજલી, દાદર મટે છે.
–     	ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.