દેવો પણ મનુયનો અવતાર કેમ ઝંખે છે?
* સર્જનમાં મનુય અવતાર શ્રેષ્ઠ છે,કારણકે તેમાં ચોવીસે ય તત્વો રહેલાં છે.
-પંચ મહાભુત(આકાશ,વાયુ,અગ્નિ,જળ અને પૃથ્વી)
-પંચ જ્ઞાનેન્દ્રિયો (ત્વચા,ચક્ષુ,કાન,જીભ અને નાક)
-પંચ કર્મેન્દ્રિયો (વાચા,હાથ,પગ,ગુદા ગુહ્રેન્દ્રિય)
-પંચ તન્માત્રાઓ (રૂપ,રસ,ગંધ,સ્પર્શ અને શબ્દ)
-અન્તઃકરણના ચાર વિભાગ(મન,બુધ્ધિ,ચિત અને અહં)
દેવમાં પંચ મહાભુત નથી,ઍટલે કે માત્ર ઓગણીસ તત્વો જ છે. મનુષ્ય કરતા દેવમાં આટલી ઊણપ છે.
સૌજ્ન્ય : http://brahmsamaj.org (Jitendra Ravia)