સ્વાર્થ વિના આપવું તે ઉત્તમદાન.
નિરાધારને આપવું તે દયાદાન.
શ્રાપ કે લુટના ભયથી આપવું તે ભયદાન.
પેલા જેણે મદદ કરી હોય તેન આપવું તે કામદાન.
કિર્તિ કે સ્વાર્થ માટે આપવું તે અધમદાન.
માન,મોહ રહિત આપવું તે શ્રેષ્ઠદાન.
કોઇ વ્યક્તિ ન જાણે તેમ આપવું તે ગુપ્તદાન.
ધર્મ,રાષ્ટકે કુરબાની માટે આપ્વું તે બલિદાન.
ચોરેલું ધન દાનમાં આપે તે પાપદાન.