દર્શન કોને કહેવાય?
* મોહ અને ભયને ટાળે તે.
* મોહ અને ભય ને ટાળે તે.
* ધર્મની પરમ અનુભુતી થાય તે.
* ચિંતન,મનન,વિચાર અન્ર તર્ક નહિ પણ અનુભુતિ,સાક્ષાતકાર એ દર્શન છે.
* દએશનમાં અંતરચક્ષુ ખુલે,દટી નિરાવરણા થઈ જાય,ાંતરજયોતિ પુર્ણપણે પ્રકાશી ઊઠે કયાંય અંધારો ખુણો ના રહે.
બહારની દોડધામ કયા સુધી રહે છે ?
* અંદરના આવેગો શમ્યા નથી અથવા જયા સુધી અંતકરણમાં ધમાલ રહે છે.
* ધન કિર્તિ કમાઈ લેવાનો અભરખો છે
* વિવેકશકિત પરિપુર્ણ રીટે ખીલી નથી હોતીએટલે કે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને શુ ઓડવા યોગ્ય છે તેની સરખી સ્પષ્ટતા થઈ નથી હોતી.ત્યા સુધી.