દરેકમાં પરમાત્મા છે એમ કહેવા પાછળન હેતું શો છે?
* દ્રન્દ્ર ટાળવાનો.દરેકમાં પરમાત્મા છે એટલે કે પરમાત્માની સત્તા કામ કરી રહી છે એમ સમજવું.
* બધું જ બ્રહ્મરુપ છે એમ જુએ તેજ સાચુ જુએ છે.
* દરેકમાં પરમાત્મા છે એમ સમજવાથી દરેક પ્રત્યે પુજયભાવ રહે છે.પુજયભાવનો મોટો લાભ એ છે કે જેમના પ્રત્યે પુજયભાવ હોય તેમના માટે વિકાર,પ્રમાદ કે આળસ ન રહે.
* દરેકમાં પરમાત્મા છે,પણ દરેક પરમાત્મા નથી એવું કહ્યુ છે તેનો પણ અર્થ સમજવા પ્રયત્ન કરવો.