જ્યોતીન્દ્ર દવે: ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર વિશેઃ

જન્મ: 

ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના મહત્વના શહેર સુરત ખાતે થયો હતો

માતાનું નામ ;ધનવિદ્યાગૌરી

પિતાનું નામ :હરિહરશંકર હતું. (તેમનાં લગ્ન ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં.)

લગ્ન:

ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં.

સંતાનઃ

પુત્રી – રમા

પુત્ર – પ્રદીપ, અસિત

અભ્યાસ:

મેટ્રિક –1919 ; બી.એ.- 1923 – એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. – 1925

વિશેષઃ
1926- ક.મા.મુન્શીના મદદનીશ
ગુજરાત માસિકના સહતંત્રી,
સાહિત્યસંસદના મંત્રી; 1931- 33-
કબીબાઇ હાઇસ્કૂલ – મુંબાઇ માં શિક્ષક; 1933-36-
એમ.ટી.બી. કોલેજ સુરત માં પ્રાધ્યાપક; 1937-
મુંબાઇમાં સરકારી ઓરીએન્ટલ ટ્રાન્સલેટર; 1960-63
કે.જે. સોમૈયા કોલેજ મુંબાઇમાં અધ્યાપક; 1963-66 –
એલ.યુ. કોલેજ ઓફ આર્ટ્સમાં પ્રાધ્યાપક; 1966-69-
વલ્લભદાસ કોલેજ માંડવીના આચાર્ય
રચનાઃ 

*રંગતરંગ-ભા. ૧ થી ૬ (૧૯૩૨, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૪, ૧૯૪૬),
*મારી નોંધપોથી (૧૯૩૩),
*હાસ્યતરંગ(૧૯૪૫),
*પાનનાં બીડાં(૧૯૪૬),
*‘અલ્પાત્માનું આત્મપુરાણ(૧૯૪૭),
*રેતીની રોટલી (૧૯૫૨),
*નજર : લાંબી અને ટૂંકી (૧૯૫૬),
*ત્રીજું સુખ (૧૯૫૭),
*રોગ, યોગ અને પ્રયોગ (૧૯૬૦),
*જ્યાં ત્યાં પડે નજર મારી (૧૯૬૫)
*જ્યોતિન્દ્ર તરંગ (૧૯૭૬)-
*અમે બધા (૧૯૩૬)
*વાઙમયવિહાર (૧૯૬૪)ના ખંડ ૪ ના સર્જકપરિચયના
*વાઙમયચિંતન (૧૯૮૪)ના
*વિષપાન’(૧૯૨૮)
*ભિક્ષુ અખંડાનંદ (૧૯૪૭)
*વડ અને ટેટા’(૧૯૫૪)
*સામાજિક ઉત્ક્રાન્તિ (૧૯૩૦)
*એબ્રહમ લિંકન-જીવન અને વિચાર’(૧૯૬૧)
*બિરબલ અને બીજા (૧૯૪૪)
*ગુજરાતી સાહિત્ય : મધ્યકાલનો સાહિત્યપ્રવાહ (૧૯૨૯)
*અમે બધાં (૧૯૩૬) :
**હાસ્યલેખોમાં ‘ગઝલમાં ગીતા’, ‘જીભ’, ‘છત્રી’, ‘આળસ’, ‘કરકસર’, ‘ઊંઘની દવા’ વગેરે નોંધપાત્ર છે. સૂક્ષ્મ નિરીક્ષણ, વેધક દ્રષ્ટિ, અનપેક્ષિત સાદ્દશ્યકલ્પના, કુતૂહલપ્રેરક સંવાદલીલા, સમૃદ્ધ તરંગલીલા અને દ્રષ્ટાંતખચિત સ્મરણશક્તિ- આ બધું હાસ્યરસને અનુકૂળ એવી ભાષાશૈલીમાં અહીં પ્રગટ્યું છે.

સન્માનઃ

1941 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1950 – નર્મદ સુવર્ણચંદ્રક

અવસાન :

૧૦ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors