જ્ઞાનીઓ પરમાત્મા માટે \’નેતિ,\’\’નેતિ\’ કહે છે,એટલે શું ?
* વ્યાપકતાના કેન્દ્રનું જ્ઞાન નથ એટલે એમ કહે છે.
* એનો અર્થ એ છે કે અનુભવના વર્ણનમાં વાણી અધુરી પડે છે.
* દશ્ય માત્ર રહે ત્યાં સુધી \’આ નહિ;,;આ નહી\’ એમ કહેવું પડશે. એકલો દષ્ટા જ રહેશે અને \’દશ્ય\’જેવું કાંઈ નહી રહે પછી \’નેતિ,\’\’નેતિ\’ કહેવાનું નહી રહે.
* કોઈ અનુભવના રએહ્,કોઈ દર્શન ન રહે,વસ્તુ-પદાર્થમાત્ર ન રહે, માત્ર જોનાર જ રહેમ્પછી શું વ્યક્ત કરવાનું રહે?