જ્ઞાનની ભુમિકાઓ કેટલી?કઈ કઈ ?
*સાત
જ્ઞાનની ભુમિકાઓ કેટલી?કઈ કઈ ?…
*સાત
– શુભેચ્છા; નિત્ય- અનિત્યનો વિવેક જાણવો ; સતવચનો વાંચવાં-સાંભળવા; સદવૃતિ રાખવી ; જન્મ, સંસાર,મરણથી છુટી મૌક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા.
-સુ-વિચારણા ; આત્મવિચાર કરવોઃ શ્રવણ મનન કરવું ; સત- અસતનિ વિચાર કરવો.
-તનુમાનસા-મનને પાતળું પડવા દેવું; મનની ચંચળ પ્રવૃતિઓ ધટી જવી.
-સત્ત્વાપતિ ; અંતઃકરણમામ બ્રહ્મભાવનો ઉદય થવો;બાહ્યજગત સાથેનો સંબંધનો અભાવ;સૂક્ષ્મવિચારમાં સ્થિર થવુંઃસત્વગુણની વુધ્ધિ.
-અસંસક્તિ ; આસક્તિનું નામનિશાન ન રહે ;બહ્મ સાથે અભેદ સધાય.
-પદાર્થોભાવના ; જગતના પદાર્થોનું ભાન ન રહેવું અથવા પદાર્થોનો અભાવ રહેવો.
-તુરીયા ; નિત્યનિરંતર બહ્મમાં લીન રહેવું;બ્રહ્માકાર વૃતિ ; બ્રહ્મમાંનિત્ય સ્થિતિ;જ્ઞાનની અવસ્થા.