જેતપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનું એક મહત્વનું નગર છે, અને તે જેતપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે.
અત્રે ધોરાજી રોડ ઉપર હાજી દાઉદ હોસ્પીટલ આવેલી છે, જે ૧૯૪૭ પછી હિજરતી સરકારી- રાજકોટ કલેકટર મારફત જાહેર કરવામા આવી હતી. તેમાં ૧૯૪૭ પહેલાની \”મીનારા મસ્જિદ\” આવેલી છે. જેતપુર કોટન સાડી માટે જાણીતુ છે