જીવ મહાન કયારે બને ?
* જીવ અન્તર્મુર્ખ બની બીજા ર્થે પોતાનું જીવન જીવે છે ત્યારે મહાન બને છે.
જીવ વિભાગમાં કોણ આવે ?
* ઇચ્છાને આધીન બને તે.
જીવાત્માં શેનાથી બદ્ધ છે ?
* આસકિતથી.
* કર્મેથી.
-કર્મ શોક અને મોહમાં ડુબાડે છે.
* કાળથી.
* વાસનાથી.