જીવનને ધન્ય કરવા કયો માર્ગ ગ્રહણ કરવો?
* તટસ્થ રહી જાતને ફંફોસવાનો,એટલે કે અંતર્યાત્રાનો માર્ગ.
* જે માર્ગે જવાથી અજ્ઞાનનો કાટ ધસાઈ જાય અને ભક્તિ,ધર્મ,સદાચાર વગેરેથી આત્માની પ્રતીતિ થાય.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....