આયુર્વેદમાં વનસ્પતિનાં મૂળ એવું અશ્વગંધા મહત્ત્વનું સ્થાન ધરાવતું ઔષધ છે. તેનો સ્વાદ તૂરો, કડવો છે. આ ઔષધ ઉષ્ણવીર્ય, વાયુ અને કફને મટાડનારી, વાજીકર, વય:સ્થાપન છે. શિયાળામાં અશ્વગંધા શ્રેષ્ઠ ઔષધ છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....