ચૈતન્યની અનુભૂતિ કયારે થાય ?
* હ્રદયગ્રંથિનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ
-પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે.
-બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે.
-ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે.
-ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે.
-પાચમું, અહંભાવ શૂન્યમા લીન થાય છે અને એક માત્ર સહજ આત્મબોધ બાકી રહે છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....