ગુરૂનો મહિમા શા માટે છે ?
* ગુરૂનો અર્થ છે મોટું અને ભારે.બીજો અર્થ છે માર્ગદર્શક અને ભોમિયો.એમાં માર્ગદર્શકનો મહિમા છે;પણ માર્ગદર્શકે પ્રવાસીને પોતાની પાસે રોકવો ન જોઈએ.
* ગુરૂ સંસારસાગરની નૌકા છે.
* પરમાત્માને પામવાનું પ્રવેશ દ્રાર છે.
* પરમાત્માની પરમ સુગંધ છે.
* અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય તે ગુરૂ છે.