ગુજરાત ના ખ્યાતનામ કવિઓ

ગુજરાત ના ખ્યાતનામ કવિઓ

અમાસના તારા – કિસનસિંહ ચાવડા અમૃત – રઘુવીર ચૌધરીઅહલ્‍યાથી ઇલિઝાબેથ – સરોજ પાઠક આકાર – ચંદ્રકાન્‍ત બક્ષીઆગગાડી, નાટય ગઠરીયાં, બાંદ્ય ગઠરિયાં, મંદાકિની –ચંદ્રવદન મહેતા આપણો ધર્મ – આનંદશંકર ધ્રુવ અખંડ દીવો – લીલાબહેન અભિનય પંથે – અમૃત જાની અભિનવનો રસવિચાર –નગીનદાસ પારેખ અલગારી રખડપટ્ટી – રસિક ઝવેરી કૃષ્‍ણનુ જીવનસંગીત – ગુણવંત શાહ ખોવાયેલી દુનિયાની સફરે –યશંવત મહેતા ગ્રામલક્ષ્‍મી (ભાગ ૧ થી ૪) –ર.વ.દેસાઇ ગૃહપ્રવેશ – સુરેશ જોષી ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા – ક.મા. મુનશી ગોવિંદે માંડી ગોઠડી, સરાચરમાં– બકુલ ત્રિપાઠી ગુજરાતી દલિતવાર્તાઓ – હરિશ મંગલમ્ ચહેરા – મધુ રાય ચાલો અભિગમ બદલીએ, મારા અનુભવો – સ્‍વામી સચ્ચિદાનંદ ચિહન – ધીરેન્‍દ્ર મહેતા જનમટીપ – ઇશ્ર્વર પેટલીકર જયાજયંત – ન્‍હાનાલાલ જાતર – મફત ઓઝા જીવનનું પરોઢ – પ્રભુદાસ ગાંધી જિગર અને અમી – ચુનીલાલ શાહ ઝેર તો પીધાં છે જાણી જાણી –મનુભાઇ પંચોળી તણખા (ભાગ ૧ થી ૪) –ધૂમકેતુ તપોવનની વાટે, ભજનરસ –મકરંદ દવે થોડાં આંસુ થોડાં ફૂલ –જયશંકર સુંદરી દક્ષિ‍ણાયન – સુન્‍દરમ્ દિગદિગંત – પ્રીતી સેનગુપ્‍તા દ્વિરેફની વાતો – રા. વિ. પાઠક નિશીથ,સમયરંગ – ઉમાશંકર જોષી નીરખ નિરંજન – નિરંજન ત્રિવેદી પ્રસન્‍ન ગઠરિયાં, વિનોદની નજરે – વિનોદ ભટ્ટ બીજી સવારનો સૂરજ – હસુ યાજ્ઞિક ભદ્રંભદ્ર, રાઇનો પર્વત –રમણભાઇ નીલકંઠ મળેલા જીવ, માનવીની ભવાઇ– પન્‍નાલાલ પટેલ માધવ કયાંય નથી મધુવનમાં –હરિન્‍દ્ર દવે અશ્ર્વત્‍થ – ઉશનસ્ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ –નારાયણ દેસાઇ અંધારી ગલીમાં સફેદ ટપકાં –હિમાંશી શેલત આત્‍મકથા (ભાગ ૧ થી ૫) –ઇન્‍દુલાલ યાજ્ઞિક આપણો ઘડીક સંગ – દિગીથ મહેતા એક ઉંદર અને જદુનાથ, લઘરો –લાભશંકર ઠાકર ઊર્ધ્‍વલોક – ભગવતીકુમાર શર્મા કલાપીનો કેકારવ – કલાપી કુસુમમાળા – નરસીંહરાવ દિવેટીયા કેન્‍દ્ર અને પરિઘ – યશવંત શુકલ માણસાઇના દીવા, યુગવંદના –ઝવેરચંદ મેઘાણી મિથ્‍યાભિમાન – દલપતરામ મોરનાં ઇંડાં – કૃષ્‍ણલાલ શ્રીધરાણી મોત પર મનન – ફિરોજ દાવર મૂળ સોતાં ઊખડેલા – કમુબેન પટેલ રંગતરંગ (ભાગ ૧ થી ૫) –જયોતિન્‍દ્ર દવે રચના અને સંરચના – હરિવલ્‍લભ ભાયાણી રાનેરી – મણિલાલ દેસાઇ રેખાચિત્ર – લીલાવતી મુનશી લીલુડી ધરતી – ચુનીલાલ મડિયા વસુધા – સુન્‍દરમ્ વડવાનલ – ધીરુબહેન પટેલ વનવગડાનાં વાસી – વનેચર વનાંચલ – જયંત પાઠક વિખૂટાં પડીને – અશ્ર્વિન દેસાઇ વિદિશા – ભોળાભાઇ પટેલ વિદેશ વસવાટનાં સંભારણા – જિતેન્‍દ્ર દેસાઇ વિવેક અને સાધના – કેદારનાથ શર્વિલક – રસિકલાલ પરીખ શિયાળાની સવારનો તડકો –વાડીલાલ ડગલી શ્રેયાર્થીની સાધના – નરહરિ પરીખ વ્‍યકિત ઘડતર – ફાધર વાલેસ સત્‍યના પ્રયોગો, હિંદ સ્‍વરાજય –ગાંધીજી સરસ્‍વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી સમૂળી ક્રાન્‍તિ – કિશોરલાલ મશરૂવાળા સાવજકથાઓ – કનૈયાલાલ રામાનુજ સાત એકાંકી – તારક મહેતા સુદામા ચરિત્ર – નરસિંહ મહેતા સોનાનો કિલ્‍લો – સુકન્‍યા ઝવેરી સાત પગલાં આકાશમાં – કુંદનિકા કાપડિયા સિદ્ઘહેમશબ્‍દાનુશાસન –હેમચંદ્રાચાર્ય હિમાલયનો પ્રવાસ – કાકા કાલેલકર

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors