હેમચંદ્રાચાર્ય : સિદ્ધહૈમ, કાવ્યાનુશાસનનરસિંહ મહેતા : હારમાળા, રાસસહસ્ત્રપદી, ગોવિંદગમન,
સુદામાચરિતપદ્મનાભ : કાન્હડદે પ્રબંધ
શ્રીધર વ્યાસ : રણમલ્લ છંદ
ભાલણ : કાદંબરી, દશમસ્કંધ, નળાખ્યાનઅખો : અનુભવબિંદુ, અખેગીતા, છપ્પા પ્રેમાનંદ : નળાખ્યાન, મામેરુ, સુદામાચરિત, ઓખાહરણ, દશમસ્કંધશામળ : સિંહાસનબત્રીસી, સૂડા બહોતરી, મદનમોહન, અંગદવિષ્ટિદયારામ : રસિક વલ્લભ, પ્રેમરસગીતા, અજામિલાખ્યાન, ગરબીઓદલપતરામ : દલપતકાવ્ય, ફાર્બસવિરહ, મિથ્યાભિમાન, લક્ષ્મીનાટકનર્મદ : મારી હકીકત, નર્મદગદ્ય, નર્મકવિતા, નર્મકોશનવલરામ : ભટનું ભોપાળું, નવલગ્રંથાવલીનંદશંકર : કરણઘેલોમણિલાલ દ્વિવેદી : કાન્તા, ગુલાબસિંહ, આત્મનિમજ્જનગોવર્ધનરામ ત્રિપાઠી : સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4, સ્નેહમુદ્રાનરસિંહરાવ દિવેટિયા : કુસુમમાળા, હ્રદયવીણા, નુપૂરઝંકાર, સ્મરણસંહિતારમણલાલ નીલકંઠ : ભદ્રંભદ્ર, રાઈનો પર્વત, કવિતા અને સાહિત્ય ભાગ 1 થી 4આનંદશંકર ધ્રુવ : કાવ્યતત્વવિચાર, નીતિશિક્ષણ, આપણો ધર્મમણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત) : પૂર્વાલાપ, ગુલાબસિંહકલાપી : કેકારવ, કાશ્મીરનો પ્રવાસ, નારી હ્રદય, કલાપીની પત્રધારાનાનાલાલ : જયાજ્યંત, ઇન્દુકુમાર, વિશ્વગીતા, હરિસંહિતા, નાના નાના રાસખબરદાર : દર્શનિકા, કલિકા, રાષ્ટ્રિકા, કલ્યાણિકા, રાસચંદ્રિકાબોટાદકર : કિલ્લોલિની, સ્ત્રોતસ્વિની, રાસતરંગિણી, શૈવલિનીબ. ક. ઠાકોર : મારાં સોનેટ, ભણકાર, નવીન કવિતા વિષે વ્યાખ્યાનોકનૈયાલાલ મુનશી : પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, કૃષ્ણાવતાર 1 થી 8, પૃથ્વીવલ્લભ, વેરની વસુલાત,તપસ્વિની ભાગ 1 થી 3, ભગવાન પરશુરામ વગેરે.ધૂમકેતુ : તણખામંડળ ભાગ 1 થી 4, ચૌલાદેવી, વાચિનીદેવી, કર્ણાવતીઝવેરચંદ મેઘાણી : સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, યુગવંદના, વેવિશાળ, સમરાંગણ, માણસાઈના દીવા, સોરઠ તારાં વહેતાં પાણીગાંધીજી : સત્યના પ્રયોગો, વ્યાપક ધર્મભાવના, નીતિનાશને માર્ગે, હિંદ સ્વરાજકિશોરલાલ મશરૂવાળા : સમૂળી ક્રાન્તિ, ગીતામંથન, કેળવણીના પાયાકાકાસાહેબ કાલેલકર : સ્મરણયાત્રા, હિમાલયનો પ્રવાસ, જીવનનો આનંદ, જીવન સંસ્કૃતિ, જીવનલીલા, ઓતરાતી દીવાલો, બ્રહ્મદેશનો પ્રવાસ, લોકમાતારમણલાલ વી. દેસાઈ : કોકિલા, ગ્રામ્યલક્ષ્મી ભાગ 1 થી 4, ભારેલો અગ્નિ, પહાડનાં પુષ્પોચુનીલાલ વ. શાહ : વિષચક્ર, રૂપમતી, જિગર અને અમી, કર્મયોગી રાજેશ્વરજ્યોતીન્દ્ર દવે : રંગતરંગ ભાગ 1 થી 6, હાસ્યતરંગ, પાનનાં બીડાં, રેતીની રોટલીચંદ્રવદન મહેતા : આગગાડી, નાગાબાવા, બાંધગઠરિયાં, ઇલાકાવ્યો, છોઠગઠરિયાં, નાટ્યગઠરિયાં, સફરગઠરિયાંરામનારાયણ પઠક : બૃહદ્દપિંગળ, દ્વિરેફની વાતો ભાગ 1 થી 3, શેષનાં કાવ્યોઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ) : અર્ધ્ય, પનઘટ, ગાતા આસોપાલવ, અંતરપટવિષ્ણુપ્રસાદ ત્રિવેદી : વિવેચના, પરિશીલન, અર્વાચીન-ચિંતનાત્મક ગદ્યવિશ્વનાથ મ. ભટ્ટ : વીર નર્મદ, સાહિત્યસમીક્ષા, નિકષરેખાઅનંતરાય રાવળ : સાહિત્યવિહાર, ગંધાક્ષત, સમાલોચના, અવલોકનાસુન્દરમ્ : કાવ્યમંગલા, વસુધા, યાત્રા, અર્વાચીન કવિતા, દક્ષિણાયનઉમાશંકર જોશી : નિશીથ, ગંગોત્રી, વસંતવર્ષા, પ્રાચીના, સાપના ભારાઇન્દુલાલ ગાંધી : ગોરસી, શતદલ, પલ્લવી, ખંડિત મૂર્તિઓ, ઉન્મેષમનસુખલાલ ઝવેરી : આરાધના, અભિસાર, ફૂલદોષ, પર્યેષણાસુંદરજી બેટાઈ : જ્યોતિરેખા, ઇન્દ્રધનુષ, વિશેષાંજલિકૃષ્ણલાલ શ્રીધરાણી : કોડિયાં, પુનરપિ, મોરનાં ઈંડાં, પિયાગોરી, વડલોકરશનદાસ માણેક : આલબેલ, મધ્યાહન, વૈશંપાયનની વાણી, અહો રાયજી સુણીએપન્નાલાલ પટેલ : મળેલા જીવ, માનવીની ભવાઈ, સુખદુ:ખનાં સાથી, પાર્થને કહો ચઢાવે બાણગુણવંતરાય આચાર્ય : દરિયાલાલ, રાયહરિહરઈશ્વર પેટલીકર : જનમટીપ, મારી હૈયાસગડી, ધરતીનાં અમી, શ્રદ્ધાદીપચંદ્રકાન્ત બક્ષી : આકાર, પેરાલિસીસ, હનીમુન, પડઘા ડૂબી ગયાશિવકુમાર જોશી : કંચૂકીબંધ, અનંગરાગ, અંગારભસ્મ, રજનીગંધા, ત્રિશૂળચુનીલા મડિયા : તેજ અને તિમિર, શરણાઈના સૂર, લીલુડી ધરતીગુલાબદાસ બ્રોકર : પુણ્ય પરવાર્યું નથી, લતા અને બીજી વાતો, ધૂમ્રસેરજ્યંતિ દલાલ : જવનિકા, ત્રીજો પ્રવેશ, બીજો પ્રવેશ, આ ઘેર પેલે ઘેરેમનુભાઈ પંચોળી(દર્શક) : ઝેર તો પીધાં જાણી જાણી, ભાગ 1 થી 2, બંધન અને મુક્તિ, સોક્રેટિસરાજેન્દ્ર શાહ : ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલસુરેશ જોશી : પ્રત્યંચા, છિન્નપત્ર, કિંચિત, ગૃહપ્રવેશ, અપિચલાભશંકર ઠાકર : માણસની વાત, એક ઉંદર અને જદુનાથ, અકસ્માત, તડકોશંકરલાલ વ્યાસ : સ્નેહસાધના, અભિનેત્રી, જિંદગીનું ભાથું, ખંડિત સ્વપ્નનિરંજન ભગત : છંદોલય, કિન્નરીરઘુવીર ચૌધરી : અમૃતા, ઉપરવાસ, આકસ્મિક, સ્પર્શ, સહરાની ભવ્યતા એકલવ્ય, કથાત્રયી, તમસાબકુલ ત્રિપાઠી : સચરાચરમાં, લીલા, સોમવારની સવારેજયન્ત પાઠક : અનુનય, વનાંચલબાલાભાઈ દેસાઈ (જયભિખ્ખુ) : સિદ્ધરાજ જયસિંહ, દિલ્લીશ્વર, ગઈગુજરી, વિક્રમાદિત્ય હેમુ, ભાગ્યનિર્માણ, ગુલાબ અને કંટક, દાસી જનમ જનમનીપ્રિયકાન્ત પરીખ : સ્વપ્નપ્રયાણ, કર્મ, ખોજ, શોધપ્રતિશોધ, મોસમ, અર્થ દ્વિધાસચ્ચિદાનંદ સ્વામી : મારા અનુભવો, સંસાર રામાયણ, અભિગમ બદલોનટવરલાલ પંડયા (ઉશનસ) : શિશુલોક, પૃથ્વીને પશ્ચિમ ચહેરેચીનુભાઈ પટવા : ફિલસૂફિયાણી, ચાલો સજોડે સુખી થઈએ, અમે અને તમેકુન્દનિકા કાપડિયા : સાત પગલાં આકાશમાંવર્ષા અડાલજા : ખરી પડેલો ટહૂકો, પગલાં, ગાંઠ છૂટ્યાની વેળા, મારે પણ એક ઘર હોયધીરુબહેન પટેલ : વિશ્રંભકથા, વડવાનલ, વાંસનો અંકુર, વમળ, પંખીનો માળોરંભાબહેન ગાંધી : જયરાજ્ય, દીપાલી, રોંગ નંબરફાધર વાલેસ : સદાચાર, લગ્નસંસાર, ચારિત્ર્ય યજ્ઞ, પ્રેરણા પરખ, કુટુમ્બ ધર્મઅશ્વિન ભટ્ટ : આશકામંડલ, લજ્જાસન્યાલ, ઓથાર, ફાંસલો, આખેટવિઠ્ઠલ પંડ્યા : ચક્રવ્યૂહ, સુખની સરહદ, એક ચહેરો, લોહીનો બદલો રંગરાજીવ પટેલ : અંગત (કાવ્યસંગ્રહ), અશ્રુધારા, ઝંઝાવિનોદભટ્ટ : ઇદમ્ તૃતીયમ્, પહેલું સુખ તે મૂંગી નાર, સુનો ભાઈ સાધો, વિનોદની નજરેમધુસૂદન પારેખ : સૂડી અને સોપારી, રવિવારની સવારે, હું શાણી અને શકરાભાઈરતિલાલ સાં. નાયક : જોડણી પ્રવેશ, હૈયાનાં દાન, અલકમલકની વાતો, બાળ રામાયણસારંગ બારોટ : કોઈ ગોરી કોઈ સાંવરી, મીનમેખ, છૂતઅછૂત, જિંદગીના ફેરાવજુ કોટક : પ્રભાતનાં પુષ્પો, શહેરમાં ફરતાં ફરતાં, ઘરની શોભા, ચંદરવોહરિકિશન મહેતા : જડચેતન, શેષ-અશેષ, તરસ્યો સંગમ ભાગ 1 – 2જશવંત ઠાકર : જીવનનો જય, અંતરપટ, માયાસ્વામી આનંદ : ધરતીની આરતી, હિમાલયનાં તીર્થસ્થાનો, નધરોળ, જૂની મૂડીરાધેશ્યામ શર્મા : ફેરો, સ્વપ્નતીર્થ, પવનપાવડીરમણલાલ સોની : ભાગવત કથામંગલ, પ્રબોધ કથાઓ, ગલબા શિયાળનાં પરાક્રમોપ્રાગજી ડોસા : તખતો બોલે છે ભાગ 1 – 2, પુષ્પકુંજ, છોરું-કછોરું, ઘરનો દીવોગુણવંત શાહ : કાર્ડિયોગ્રામ, વગડાને તરસ ટહુકાની, રણ તો લીલાંછમ, પવનનું ઘર, સંભવામિ ક્ષણે ક્ષણે, કૃષ્ણનું જીવનસંગીતહરિન્દ્ર દવે : પળનાં પ્રતિબિંબ, અનાગત, માધવ કયાંય નથી, કૃષ્ણ અને માનવસંબંધોચંદ્રકાન્ત શેઠ : નંદ સામવેદી, સંખ્યાનિર્દેશક, શબ્દસંખ્યાઓમોહનલાલ પટેલ : હવા તુમ ધીરે બહો, પ્રત્યાવલંબનભગવતીકુમાર શર્મા : શબ્દાતીત, અસૂર્યાલોક, તુલસીની મંજરીઓ, ઊર્ધ્વમૂળસુરેશ દલાલ : મારી બારીએથી ભાગ 1 – 2, સાવ એકલો દરિયો, સ્કાયક્રેઇપરભોળાભાઈ પટેલ : અધુના, પૂર્વાપર, કાલપુરુષ, વિદિશા, દેવોની ઘાટીમધુ રાય : ચહેરા, કોઈ એક ફૂલનું નામ બોલો તો, કાલસર્પ, કુમારની અગાસીમોહમ્મદ માંકડ : ધુમ્મસ, હવામાં કોની સુગંધ, વૃક્ષ નીચે, તમે કેમ રહ્યા અબોલપિનાકિન દવે : કામવન, આધાર, વિવર્ત, મોહનિશા, વિશ્વજીત, ફૂબતા અવાજોઈલા આરબ મહેતા : એક હતા દિવાન બહાદુર, બત્રીસલક્ષણો, રાધા, બત્રીસ પૂતળીની વાતદિલીપ રાણપુરા : મીરાંની રહી મહેંક, આંસુભીનો ઉજાસ, કૂંપળ ફૂટયાની વેળામફતભાઈ ઓઝા : ઘૂઘવતા સાગરનાં મૌન, પળપળનાં પ્રતિબિંબ, અપ-ડાઉનયશોધર મહેતા : સરી જતી રેતી, કીમિયાગરકિસનસિંહ ચાવડા : અમાસના તારા, ધરતીની પુત્રી, અમાસથી પૂનમ ભણીનવનીત સેવક : સૂસવાટા, પ્રતિશોધ, અગ્નિશિખા,