* જીવરામ ભટ્ટ – દલપતરામ ( મિથ્યા ભિમાન નાટક) * ભોળા ભટ્ટ નવલરામ ( ભટ્ટનું ભોપાળું નાટક) * સરસ્વતીચંદ્ર, ચંદ્રકાન્ત, કુમુદ, કુસુમ – ગોવર્ધનરામ ત્રિપાઠી (સરસ્વતીચંદ્ર નવલકથા) * ભદ્રભદ્ર – રમણભાઇ નિલકંઠ (ભદ્રભદ્ર) * રાઇ – રમણભાઇ નીલકંઠ (રાઇનો પર્વત) * જયા, જયંત, ઇન્દુકુમાર – ન્હાનાલાલ (જયા જયંત, ઇન્દકુમાર) * મુંજાલ મહેતા,કીર્તિદેવ, મંજરી, મીનળ, મૃણાલવતી ઃ – કનૈયાલાલ માણેકલાલ મુનશી (પાટણની પ્રભુતા, પૃથિવીવલ્લભ) * અશ્વિન – રમણલાલ વ. દેસાઇ (ગ્રામલક્ષ્મી) * અલી ડોસો -ધુમકેતુ (પોસ્ટ ઓફિસ નવલિકા) * ચૌલાદેવી -ધૂમકેતુ ( ચૌલાદેવી નવલકથા) * ખેમી – રા.વિ. પાઠક (મુકુન્દરાય નવલિકા) * મુકુન્દરાય – રા.વિ. પાઠક (મુકુન્દરાય નવલિકા) * ઇલા – ચં. ચી. મહેતા (ઇલાકાવ્યો) * ગંગા ગોરાણી, પરભુ ગોર – ઉમાશંકર જોશી ( બારણે ટકોરા એકાંકી) * પની – સ્નેહરશ્મિ ( અંતરપટ નવલકથા) * જીવી, કાનજી, કાળુ, રાજુ – પન્નાલાલ પટેલ ( મળેલા જીવ, માનવીની ભવાઇ) * ભીમો, ચંદા – ઇશ્વર પેટાલીકર ( જન્મટીપ નવલકથા) * ધીમુ વિભા – જયોતિલાલ (ધીમુ અને વિભા નમવલકથા) * રોહિણી, સત્યમકામ – દર્શક ( ઝેર તો પીધા છે જાણી જાણી) * સોકેટિસ, ઝોન્થિપ્પી, પેરિકૂલીસ, એસ્પેશિયા – (દર્શક (સોકેટિસ) * સંતુ, ગોબર, માંડણ – ચૂનીલાલ મડિયા (લીલુડી ધરતી નવલકથા) * કાજલ, અશેષ – શિવકુમાર જોષી ( આભ રૂએ ઇની નવલકથા ધારે) * યશ શાહ – ચંદ્રકાન્ત બક્ષી ( આકાર) * અજય માલા – સુરેશ જોષી * અમૃતા, અનિકેત, ઉદયન -રઘુવીર ચૌધરી ( અમૃતા નવલકથા) * જદુનાથ – લાભશંકર ઠાકર ( એક ઉંદર અને જદુનાથ) એકાંકી * સત્ય, હુશીલાલ – રાવજી પટેલ (અશ્રુધર) * લધરો – લાભશંકર ઠાકર (પોતાનું જ પોતે રચેલું પાત્ર) * અલી ખાયર, સોનલ – રમેશ પારેખ (કાવ્યમાં આવતું પાત્ર) * ઇર્શાદ – ચિનુ મોદી (પોતાને માટે ધારણ કરેલું નામ) * હેષા – મફત ઓઝા ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓ * મારી હકીકત નર્મદ સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠી * આગગાડી ચં. ચી મહેતા કલાપીનો કેકારવ કલાપી * ગ્રામલક્ષ્મી ર.વ દેસાઇ * ગુજરાતનો નાથ ક.મા મુનશી * જિન્મટીપ ઇશ્વર પેટલીકર * જિગર અને અમી ચુનીલાલ શહ * તણખા ધૂમકેતુ * દ્રિરૈદ્રની વાતો રા.વિ. પાઠક * ભદ્રંભદ્ર રમણભાઇ નીલકં� * માણસાઇના દીવા ઝવેરચંદ મેધાણી * રાઇનો પર્વત રમણભાઇ નીલકં� * વસુધા સુંદરમ્ * સત્યના પ્રયોગો ગાંધીજી * શિયાળાની સવારનો તડકો વાડીલાલ ડગલી * જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી * આંગળિયાત જોસેફ મેકવાન * ફાર્બસ વિરહ દલપતરામ * નળાખ્યાન પ્રેમાનંદ * કુસુમમાળા નરસિંહરાવ દિવેટિયા ગૃહપ્રવેશ સુરેશ જોષી * ચહેરા મધુ રાય * કેન્દ્ર અને પરિધ યશંવત શુકલ * આપણો ધર્મ આનંદશંકર ધ્રુવ * જયાજયંત ન્હાનાલાલ * ઝેર તો પીધાં છે જાણી જાણી મનુભાઇ પંચોળી * સમૂળી ક્રાંતિ કિશોરલાલ મુશરૂવાળા * નિશીથ ઉમાશંકર જોશી * માનવીની ભવાઇ પન્નાલાલ પટેલ * મોરનાં ઇડા કૃષ્ણલાલ મડિયા * લીલુડી ધરતી ચુનીલાલ મડિયા * સિદ્ધહેમ હેમચંદ્રાચાર્ય * હિમાલયનો પ્રવાસ કાકા કાલેલકર * વડવાનલ ધીરુબહેન પટેલ * સાત પગલાં આકાશમાં કુંદનિકા કાપડિયા * અગ્નિકુંડમાં ઊગેલું ગલાબ નારાયણ મહેતા * કાન્હડદે પ્રબંધ પદ્મનાભ * કરણધેલો નંદશંકર મહેતા * સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેધાણી * વચનામૃત સ્વામી સહજાનંદ * અનુનય જયંત પાઠક * અમૃતા રધુવીર ચૌધરી * અવલોકન સુંદરમ્ * અનસુર્યલોક ભગવતીકુમાર શર્મા * અહલ્યાથી ઇલિઝાબેથ સરોજ પાઠક * અશ્વત્થ ઉશનસ્ * ઉપરવાસ રધુવીર ચૌધરી * કચ્છનું સંસ્કૃતિદર્શન રામસિંહજી રાઠોડ * કવિની શ્રદ્ધા ઉમાશંકર જોશી * કૃષ્ણનું જીવનસંગીત ગુણવંત શાહ * ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ પ્રબોધ પંડિત અને ધ્વનિ પરિવર્તન * ગોવિંદે માંડી ગોઠડી બકુલ ત્રિપાઠી * ગુજરાતી દલિતવાર્તાઓ હરિશ મંગલમ્ * ખોવાયેલી દુનિયાની સફરે યશવંત મહેતા * ચાલો અભિગમ બદલીએ સ્વામી સચ્ચિદાનંદ * જટાયુ સિતાશું યશશ્વંદ્ર * તપોવનની વાટે મકરંદ દવે * દક્ષિણાયન સુંદરમ્ * દિક્દિગંત પ્રીતિ સેનગુપ્તા * નાટયગઠરિયા ચં. ચી. મહેતા * નિરખ નિરંજન નિરંજન ત્રિવેદી * પ્રસન્નગઠરિયાં વિનોદ ભટ્ટ (સંપાદક) * બાંધ ગઠરિયાં ચં. ચી. મહેતા * ભજનરસ મકરંદ દવે * મંદાંકિની ચં. ચી. મહેતા * મળેલા જીવ પન્નાલાલ પટેલ * મહાદેવભાઇની ડાયરી મહાદેવભાઇની દેસાઇ * મારા અનુભવો સ્વાની સચ્ચિદાનંદ * મિથ્યાભિમાન દલપતરામ * લધરો લાભશંકર * વિખૂટાં પડીને અશ્વિન દેસાઇ * સમયરંગ ઉમાશંકર જોશી * સાવજકથાઓ કનૈયાલાલ રામાનુજ * સાત એકાંકી તારક મહેતા * સોક્રેટિસ દર્શક * સોનાનો કિલ્લો(અનુવાદ) સુકન્યા ઝવેરી * સ્ટેચ્યુ અનિલ જોશી * હિંદ સ્વરાજય ગાંધીજી * હયાતી હરીન્દ્ર દવે લેખકો અને તખલ્લુસ (ઉપનામ) * રમણભાઇ નીલકંઠ ‘મકરંદ’ ત્રિભુવનદાસ લુહારે ‘સુદરમ્’, ‘ત્રિશુળ’ * મનુભાઇ પંચોળી ‘દર્શક’ * લાભશંકર ઠાકર ‘લધરો’, ‘પુનર્વસુ’ * નટવરલાલ પંડયા ‘ઉશનસ્’ * કનૈયાલાલ મુનશી ‘ધનશ્યામ’ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ * બાલાભાઇ વી. દેસાઇ ‘જયભિખ્ખુ’ * રામનારાયણ પાઠક ‘શેષ’, ‘સ્વૈરવિહારી’ * સુરસિંહજી ગોહિલ ‘કલાપી’ * કેશવલાલ હ. ધ્રુવ ‘વનમાળી’ * મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ * મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ * અક્ષયદાસ સોની ‘અખો’ * બંસીલાલ વર્મા ‘ચકોર’ * ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ * દયાશંકર પંડયા ‘દયારામ’ * દત્તાત્રેય કાલેલકર ‘કાકાસાહેબ’ * બાલાશંકર કંથરિયા ‘બાલ’ * જમનાશંકર મ. બૂચ ‘લલિત’ * ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’ * બકુલ ત્રિપાઠી ‘ઠોઠ નિશાળિયો’ * રામનારાયણ વિ. પાઠક ‘દ્ધિરેક’ * સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’ * નાનાલાલ કવિ ‘પ્રેમભકિત’ * ઇબ્રાહીમ દા. પટેલ ‘બેકાર’ * દેવેન્દ્ર ઓઝા ‘વનમાળી વાંકો’ * કરસનદાસ માણેક ‘વૈશંપાયન’ * અલીખાન બલોચ ‘શૂન્ય’ * અબ્બાસ મ. વાસી ‘મરીઝ’ * અરદેશર ખબરદાર ‘અદલ’ * ચંદ્રવદન સી. મહેતા ‘ચાંદામામા’ * મધુસૂદન વ. ઠાકર ‘મધુરાય’