ગુજરાતની પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય અને તેને વિકાસની પૂરતી તકો મળે તે માટે વિવિધ ક્ષેત્રે સ્વાયત્ત સંસ્થાઓની સ્થાપના ગુજરાત રાજય દ્વારા થયેલી છે. આવા કેટલાક અગત્યના નિગમો નીચે પ્રમાણે છે :
૧. ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ(GIDC)
૨. ગુજરાત ઔદ્યોગીક મૂડી રોકાણ નિગમ(GIIC)
૩. ગુજરાત ખનિજ વિકાસ નિગમ(GMDC)
૪. ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ(GWRDC)
૫. ગુજરાત ડેરી વિકાસ નિગમ(GDDC)
૬. ગુજરાત મત્સયદ્યોગ વિકાસ નિગમ(GFDC)
૭. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ(GFCSC)
૮. ગુજરાત રાજય વનવિકાસ નિગમ(GSFDC)
૯. ગુજરાત રાજય હસ્તઉદ્યોગ વિકાસ નિગમ(GSHCDC)
૧૦. ગુજરાત રાજય હાથસાળ વિકાસ નિગમ(GSHDC)
૧૧. ગુજરાત લઘુઉદ્યોગ નિગમ(GSIC)
૧૨. સરદાર સરોવર નર્મદા નિગમ(SSNC)