ગાજર ઠંડીના દિવસોમાં જોવા મળે છે.
*ગાજર શિયાળામાં પૌષ્ટિક ખોરાક છે.
*ગાજરમાં વિભિન્ન ખનીજ તત્વો અને વિટામીનથી ભરપૂર છે.
*ગાજરના સેવનથી ઘણા રોગોનો નાશ થાય છે. કાર્બોહાઈટ્રસ, પ્રોટીન, લોહ ફોસ્ફરશ, કેલ્શિયમ બધા તત્વો સમાયેલા છે.
*વિટામીન એ અને ઈ એમાં મળી આવે છે. વિટામીન એ ગાજરમાં મળે છે.
*આંખો માટે બહુ જ ફાયદાકારક છે.
*સવારમાં ગાજરનો રસ લેવો આંખો માટે ઘણો સારો છે.
*જમ્યા પછી ગાજર ખાવાથી દાંતના જીવાણું નાશ પામે છે.
*દાંત ચમકદાર બને છે. દંતક્ષય નાશ પામે છે. પેઢામાંથી લોહી આવવું, મોઢામાં વાસ આવવું દૂર થાય છે.
*ગાજર પાચનક્રિયા માટે લાભકારી છે.
*કેન્સર અને અલ્સર જેવા રોગોને દૂર કરવા ઉપયોગી છે.
*લોહી સાફ રાખવામાં અસાધારણ ક્ષમતા રાખે છે.
*આનાથી કબજીયાત દૂર થાય છે.
*માંસાહારીનો યૂરિક એસિડ પણ ગાજર ખાવાથી નષ્ટ થાય છે.
*વિટામીન એ પથરી બનાવવાનું રોકે છે. કિડની માટે પણ ફાયદાકારક છે.