ખરો વીર પુરુષ અથવ વીરાંગના કોને કહેવાય?
* વ્યભિચારથી બચી જાય તે.
* જેની વીરતાના મુળમાં અભિમાન કે આવેશ ન હોય પણ વિવેક હોય.
* જે મૃત્યુના ભયનો સામનો કરી શકે?
* શરીર અને પ્રાણ માટેની જેની આસ્જક્તિ ચાલી ગઈ હોય.
* જે અન્યાય અને અત્યાચારની સામે નિર્ભય બની સંધર્ષ કરે.