ખરી ઉપાસના કઈ ?
* ભગવાનના સાનિધ્યમાં બેસવા અધિકાર મેળવવા માટૅના પુરુષાર્થને સાચી ઉપાસના કહેવી જોઈએ.
* પરમાત્માની કૃપા ઝીલવા માટ સમગ્ર ચેતનતંત્રને ખુલ્લુ મુકવું.
* પ્રત્યેક વિચાર,વાણી અને કાર્યમાં પરમાત્માને આગળા રાખવા.
* કર્તાભાવ આવવા ન દેવો.
* સર્વના કલ્યાણનો ભાવ સેવ્યા કરવો.
* હ્રદય ભીનું રહે તે રીતે પુજા-પ્રાર્થના કરવી.
ઉપાશનાના પગથિયા કયાં ?
* આવાહન.
* પ્રસ્થાપન.
* સમર્પણ.