ક્ષેત્રજ્ઞ કોને કહેવાય ?
* ક્ષેત્રથી પોતે જુદો છે એવા દઢ નિશ્ચયવાળો.
* જે ક્ષેત્રને શરીર સારી રીતે જાણે છે તે.
* અંતઃકરણનો સાક્ષી આત્મા એજ ક્ષેત્રજ્ઞ છે.
* જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો પરસ્પર સંબંધ અને મહત્વ બરાબર સમજી લે છે અને રોજ-બરોજના જીવનમાં આ જ્ઞાનનો ઇપયોગ કરે છે તેજ ખરો ક્ષેત્રજ્ઞ કહેવાય.