ક્રોધ એટલે શું ?
* ગુસ્સો,ઉશ્કેરાટ.
* ધાર્યુ ન થવાથી કે ન મળવાથી થતો રોષ.
ક્રોધ શુ કરે છે ?
* સમજણનો છેદ ઉડાદે છે.
* વિચારનો દરવાજો બંધ કરે છે અથવા વિચાર શક્તિનો દિપક બુજાવી દે છે.
* જીભને ઉતેજે છે અને આંખો પર પડદો ઢાંકી દે છે.
* પોતાને અને અન્યને બાળે છે.
* આનંદને નષ્ટ કરે છે અને પોતાની શક્તિઓને ક્ષીણ કરે છે.