૨ નંગ કાચા કેળાં,
૧૦૦ગ્રામ કોપરું,
૫ લાલ કાંદા,
કોથમીર, હળદર,
લીલાં મરચાં,લીમડાનાં પાન,
૧ll ચમચી છાશ,
રાઈ, જીરું, મીઠું. બનાવવાની રીતઃ
કેળાની છાલ ઉતારી તેના ૨ ઈંચ લાંબા ટુકડા કરો. તેને છાશમાં સાફ કરો, હળદર – મરચાં વાટી લો.વાટેલાને કેળાં પર છાંટી, તેમાં મીઠું અને પાણી નાખી ચડવા મૂકી પાણી બળી જાય, કેળાં ચડી જાય ત્યારે તાપ ધીમો કર.કોપરું તથા જીરાને વાટી કેળામાં નાખો. ઉકાળો નહિ.ગરમ કરતી વખતે તેને હલાવતા રહી પછી ચૂલા પરથી ઉતારી લો.પોષકતાઃ
આમાં ૧૦૦૦ કેલરી છે. અતિ ઉપયોગી ખનીજ- તત્વો, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ, તાંબુ, મેગેનીઝ તત્વોથી ભરપૂર છે. રકતક્ષયના રોગીને માટે કેળાનું ઔષધીય મહત્વ છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....