કામ એટલે શું ?
* સ્પર્શનો વિકાર.
* વિષય ભોગવવાની ઈચ્છા,તૃષ્ણા,રાગવૃતિ.
* ઇન્દ્રિયસુખ પ્રત્યેનું ખએંચાણ.
કામનાનો પ્રભાવ કયારે મંદ પડૅ છે ?
*ભગવતતત્વમાં સ્થિર થવાય ત્યારે.
* ધર્મ્ય કર્મમાં રચ્યાપચ્યા રહેવાય ત્યારે(જે કર્મો સ્વાર્થથી પ્રેરાઈને થયા છે તે બધાં કામ્ય કર્મોં છે,પણ જે પરમાર્થવૃતિથી,ધર્મથી પ્રેરાઈને થયા હોય છે તે ધર્મ્ય કર્મોં છે)શાસ્ત્રોકારોએ યજ્ઞ,દાન,તપ વગેરેને ધર્મ્ય કર્મોંમાં સમાવેશ કર્યો છે.