કલાકોના કલાકો તદન વેડફાતા હોય ત્યારે શું કરવું ?
* આળસ-પ્રમાદનો ત્યાગ કરી કાર્યરત રહેવું.
* સેકન્ડોની ચિંત્તા કરવી.
* જીવનમાં સડો દાખલ થઈ ગયો છે એમ સમજી સતેજ થઈ જવું.
* સૌ પ્રથમ બોલવાનું બંધ કરવું,મૌન લઈ લેવું,પછી સાંભળવાનું ઓછુ કરી દેવું.
* ગમતી અને વિકાસ થાય તેવી પ્રવ્રુતિ શોધી લેવી.
* સમયનો ભારોભાર સદપયોગ કરતી હોય તેવી વ્યક્તિઓનો સહવાસ કરવો.
* સમૂહમાં જવાનું ટાળવું; એકાંત શોધવું.
* આપણો સમય વેડફતા હોય તેમને કોઈ ન કોઈ ઉપયોગી પ્રવ્રુતિમાં રોકી દેવા.
* બહાનું કાઢી ત્યાથી ખસી જવું.
સૌજ્ન્ય : http://brahmsamaj.org (Jitendra Ravia)