કયાં કારણે આત્મા જીવભાવમાં બંધાય છે ?
* સંગદિષથી.
* ધૃણા અથવા દયા.
* શંકા,ભય,લજજા.
* નિન્દા,મારા-તારાપણાનો ભાવ.
* કુળ,અહંની હાજરી.
* શીલ અને
* વિત્તને કારણે.
આત્માવિભાગમાં કોણ આવે?
* ઈચ્છા ઉપર અંકુશ મુકી શકે તે.* જે નામરૂપનો ઉપયોગ કરે,તેની પાછળ ફના ન થાય તે.