ઓમ શું છે ?
* સર્વ વેદોનો સાર.
* સર્વ મંત્રોનુ બીજ.
* સકળ પ્રાર્થનાઓનું સત્વ.
* ભૂત,વર્તમાન અને ભવિષ્યથી પરની સ્થિતી.
* જગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પરની સ્થિતી.
* અદ્યાત્મકની શરુઆત અને અંત જેમા સમાવિષ્ટ થઈ જાય છે તેવું રહસ્યમય તત્વ..