ઍટલા અતડા ના થાઓ કે લોકો તમને મળી પણ ન શકે !
ઍટલા મોંધા ના બનો કે લોકો તમને બોલાવી ના શકે !
ઍટલા સરળ ના થાઓ કે લોકો તનમે મુરખ બનાવે !
ઍટલા ગરમના થાઓ કે લોકો તમને અડી પણ ના શકે !
ઍટલા સસ્તા ના બનો કે લોકો તમને નચાવ્યા કરે !
ઍટલા નરમ ના થાઓ કે લોકો તમને ખાઈ જાય !
ઍટલા ગંભીર ના બનો કે લોકો તમારાથી કંટાળી જાય !
સમય સે પહેલે ઓર ભાગ્ય સે અધિક કિસીકો કુછ મિલને વાલા નહિ હૈ!