ઉત્તમ પ્રકારનું ધૈર્ય કોને કહેવાય ?
* પરિણામની ચિંતા કર્યા વિના કાર્યથી કંટાળવું નહી તે.
* અણગમતિ કે ઉશ્કેરાહટયુકત પરિસ્થિતિમાં પણ ઉગ્ર કે કઠોર વાણીને બદલે કોમળ વાણી બોલવાની જાગૃતિ રાખવી;વાણીને કયારેક ઉગ્ર કે કઠોર ન થવા દેવી.
* ક્રોધ કરવાનો પ્રસંગ ઊભો થાય તો પ શાંતિ રાખવી.
* કોઈને શિક્ષા કરવાનું મન થાય તો પ્રથમ પોતાની નબળાઈઓનો વિચાર કરવો અને મનને કઠોર ન થવા દેવું.