* ટુથબ્રસ,ટુથપેસ્ટના બદલે સરસવનુંતેલ,સિંધવ મીઠું અને હળદર દ્રારા મંજન કારવું.
* ભારતીય પધ્ધતિથી મલ વિસર્જન સમયે દાંતોને ભિંસીને રાખો.
* ચા,કોફી,પાન,ગુટખા,ચોકલેટ તથા અપ્રાકૃતિક ઠંડા પીણાનું સેવન ના કરવાથી દાંતોની કોઈ બિમારી નહી થાય.
* તાંબાના ધડાન પાણીથી ભરી આખી રાત લાકડાના પાટીયા પર રાખો.આ પાણીને વહેલી સવારે પીતા સમય ચપ્પલ પહેરીને અથવા આસન પર ઊભડક બેસીને ધુંટડે ધુંટડે પાણી પીવું.
* દુનિયાની કોઊ પણ કંપની આજ સુધી તળાવની ચીકણી માટીથી ઉત્તમ શૈમ્પુ બનાવી શકી નથી.
* ન્હાતી વખતે પગના તળીયાને બરાબર રગડો,જેટલા વધારે તળીયા ચમકશે તેટલોજ વધારે ચહેરો ચમકશે.
* જયાં સુધી ખુબજ ભુખ ના લાગે ત્યા સુધી ના જમો.
* ભોજન ચાવી ચાવીને જમો ભોજન કર્યા પછી એક કલાક પછી પાણી પીઓ.
* ભોજન કર્યા પછી વજ્રાસનમાં બેસો.રાતે ખાધા પછી ચાલવા(ફરવા)જવું આવશ્યક છે.
* સુતી વખતે ડાબી બાજુ સુવુ.માથુ દક્ષિણમાં અને પગ ઉત્તરમાં રાખો.
* સુતી વખતે ઓશીકુ ના લો.આપણા હાથ સિવાય બીજુ કોઈ ઉત્તમ ઓશિકું નથી.
* નિયમિતરૂપમાં ૧૫ સેકન્ડ સુધી તાળી બજાવો.કયારેય બિમાર નહિ થાવ.