આસ્થા અને વિસ્વાસમાં તફાવત શું ?
* આસ્થા એટલે અપુર્વ શ્રધ્ધા.શ્રધ્ધામાં પુજયભાવ છે,વિશ્વાસમાં સમભાવ છે.
* આસ્થા આપણી અંદરથી જન્મે છે.અનુભવ સાથે સીધો સંબંધ છે.
* વિશ્વાસ આપણને અન્યમાથી પ્રાપ્ત થાય છે.
* આસ્થા આંતરિક જીવન સાથે અને વિશ્વાસ બાહ્ય જીવન સાથે સંબંધિત છે.