આયુષ્યના કયાં સમયે ભગવત સ્મરણ કરવું જોઈએ?
* બાળપણથી મૃત્યુ સુધી ભગવતસ્મરણ થઈ શકે તો ઉત્તમ.સાચી કાળજી અને લાગણી હોય તો જ એ શક્ય બને છે.
-પણ બાળપણ અણસમજમાં પુરુ થઈ જાય છે.
-યુવાની વાસના અને મોહના ફંદમાં રોકાઈ જાય છે
-વુધ્ધાવસ્થામાં શરીર રોગનું ધર બનતું જાય છે અથવા સંસારની ઉપાધી ધેરી લેતી હોય છે.
* આયુષ્ય અનિશ્ચિત હોવાથ શ્વાસોશ્વાસમાં નામસ્મરણ વણાઈ જાય તેવી જાગૃતિ રાખવી જોઈએ.