આપણે ભગવાનની કૃપા માગીએ છીએ તે બરાબર?
*ખરખર તો કૃપા માગવાની વસ્તુ નથી.પણ મેળવી શકાય છે.કૃપા પુરુષાર્થથી મેળવી શકાય છે બધુ ભગવાન ન કરે.બે હાથે તાળી પડે.પિતા પણ આપણા માટે બધુ કરતો નથી.એમને જે કરવા યોગ્ય લાગે છે તે જ કરે છે આપણે કરવા જેવું હોય તે આપણા ઉપર છોડે છે
* ભગવાન સંકેત કરે છે ચાલવાનું આપણે હોય છે આપણે આળસુ થઈ પડયા રહીએ અને કૃપાની માગણી કરીએ એ કેટલું બરાબર?
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....