ત્રિકાળદર્શી મુનિઓએ પ્રજાના કલ્યાણ માટે પહેલાના જમાનામાં ચાર વર્ણ અને ચાર આશ્રમની સ્થાપના કરી હતી.પણ આજે હજારો જુદીજુદી નાતો થઈ ગઈ છે સેકડો જાતના પંથો થયા છે અનેક જાતના સાધુઓ થયા છે અને તેનાથી વધારે તેના ધતિંગો થયા ઊભા થયા છે એટલે કે પહેલા જે જમાનામાં બનતું હતુ તે વર્ણ અને આશ્રમની ખુબીઓ આપણે સમજતા નથી પણ જેમ સરવાળો,બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર છે તેમ મારા મતે બ્રમચર્ય,ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ એમ ચાર આશ્રમ છે
તમને નથી ગમતુ તે બ્રહ્મચર્ય,કારણકે બાળપણમાં સરવાળા શીખવવાની માથાઝુટ જબરી હોય છે બાદબાકી તો જલ્દી આવડી જાય.એટલે એમા કશુ કહેવા જેવું નથી.પણ ગુણાકાર જરા કઠીન છે ધરડા થયા હોઈએ તો પણ ભાડુતી ધરનો મોહ છુટતો નથી માટે ચાર આશ્રમને સમજીને આપણુ જીવન વ્યતિત કરવું જોઇએ જેથી કરીને પાછળથી પછતાવું ના પડે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....