આત્મા ભણીને યાત્રા કયારે શરૂ થાય ?
* મન,બુધ્ધિ,ચિત્ત અને અને અહંને પોષણ આપતા સકલ આધારો નિમૂળ થવા માડે ત્યારે.
આત્માનો અનુભવ કોને કહેવાય?
* જેનો કર્તાપણાનો અને ભોક્તાપણાનો ભાવ નિર્મૂળ થઈ જાય.
આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.